મારા વડે એક શબ્દ ડાયરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે વર્ગકાર્યને સરળ બનાવવામાં ઉપયોગી થશે.
વિષય :- ગુજરાતી
જેમાં
• ૧ થી ૧૪ પગલાં આપવામાં આવ્યા છે.
• દરેક પગલાંમાં ૫૦ જેટલા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• આ પગલાંઓનો ક્રમ ન,મ,ગ,જ પ્રમાણે રાખવામાં આવ્યો છે.
• આ દરેક ક્રમાનુસાર પગલાંમાં અગાઉ શીખેલા મૂળાક્ષરો અને માત્રાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
• દરેક પગલાંમાં અર્થપૂર્ણ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• શબ્દ ડાયરીમાં શબ્દ પુનરાવર્તન ન થાય તેવો સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવ્યો છે.
• શબ્દ ડાયરી
Download PDF Here :- CLICK HERE
No comments:
Post a Comment